• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

દસમા-બારમા ધોરણની બોર્ડની પરીક્ષામાં કૉપી કરવાના 234 કેસ

મુંબઈ, તા. 23 : મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડની પરીક્ષાઓમાં કૉપી અને અનુચિત સાધનોના ઉપયોગની ઘટનાઓ વધી રહી છે. અત્યાર સુધીમાં કૉપી કરવાના 234 કેસ નોંધાયા છે. એમાં બારમા ધોરણના 203 અને દસમા ધોરણના 31 વિદ્યાર્થી સામેલ છે. મહારાષ્ટ્રના નવમાંથી સાત ડિવિઝનમાં કૉપીના કેસ નોંધાયા....