અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.
23 : યુ.એસ. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની વિરુધ્ધમાં ચુકાદો
આપ્યો એનાથી ડોલરના મૂલ્યમાં નરમાઇ આવી છે. વેપાર નીતિમાં નવી અનિશ્ચિતતા દાખલ થવાને
લીધે સલામત રોકાણની માગમાં સુધારો થયો છે. સોનું એ કારણે સોમવારે ત્રણ સપ્તાહની ઉંચાઇએ
ગયું હતુ. ન્યૂયોર્કમાં સ્પોટ સોનું 5148 ડોલર અને ચાંદી....