છેવટે રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ લગ્નની વાત સ્વીકારી અને તે વિશે રશ્મિકાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને ચાહકોનો આભાર માન્યો છે. તેમણે આ લગ્નને ધ વેડિંગ અૉફ વિરોશ નામ આપ્યું છે ત્યારથી ચાહકો ખુશ છે. અરવલ્લીના પર્વતો વચ્ચે વસેલાં ઉદયપુરમાં આ યુગલે પ્રભુતામાં પગલાં માંડવાનો નિર્ણય કર્યો....