• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

અજિતદાદા મહારાષ્ટ્રને ન મળેલા સર્વોત્તમ મુખ્ય પ્રધાન : ફડણવીસ

બજેટ સત્રમાં મુખ્ય પ્રધાને અજિત પવારને આપી અનોખી શ્રદ્ધાંજલિ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : મહારાષ્ટ્ર વિધાનસભાનું આજે મુંબઈમાં બજેટ સત્ર શરૂ થયું હતું ત્યારે પહેલા દિવસે દિવંગત અજિત પવારને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શ્રદ્ધાંજલિ આપતી વખતે ભાવુક બની ગયેલા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, અજિતદાદા એ મહારાષ્ટ્રને ન મળેલા સર્વોત્તમ મુખ્ય પ્રધાન.....