• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

અજિત પવારનાં મૃત્યુની તપાસનો અહેવાલ 28 ફેબ્રુઆરી પહેલાં આવશે

નવી દિલ્હી, તા. 23 : મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અજીત પવારનાં અકસ્માતે મૃત્યુનાં બનાવમાં અનેક શંકાકુશંકાઓ કરવામાં આવી રહી છે. તેમનાં ભત્રીજા રોહિત પવારે એકથી વધુ વખત પત્રકાર પરિષદ યોજીને આ ઘટનામાં કાવતરાની આશંકા પણ વ્યક્ત કરેલી છે. ત્યારે અજીત પવારનું મૃત્યુ થયું તેવી વિમાન દુર્ઘટનાની પ્રારંભિક.....