• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

ભારત વિરુદ્ધ કારસો

નેપાળમાં ચીન અને પાક.ની ગુપ્ત બેઠક

કાઠમાંડુ, તા. 23 : નેપાળની રાજધાની કાઠમાંડુના સૌથી સુરક્ષિત વિસ્તાર બાલુવાટારમાં 16 ફેબ્રુઆરીના પાકિસ્તાન અને ચીનના અધિકારીઓની એક સિક્રેટ બેઠક થઈ હતી. આ બેઠકમાં ચીન અને પાકિસ્તાનના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા. ખાસ વાત એ હતી કે, આ બેઠકમાન નેપાળ સ્થિત પાકિસ્તાન દૂતાવાસમાં તૈનાત....