પાવર પ્લેમાં ગેમ જીતી ન શકાય, હારી શકાય
અમદાવાદ, તા.23
: દ. આફ્રિકા સામેની હાર બાદ ભારતીય કપ્તાન સૂર્યકુમાર યાદવે કહ્યું છે કે તેની ટીમ
મજબૂતીથી વાપસી કરશે. હવે પછીના મેચમાં અમે સારી બોલિંગ, સારી ફિલ્ડિંગ અને સારી બેટિંગ
કરશું તેવી આશા છે. બસ આટલું જ કહીશ. બાકી બધું અમે સરળ રાખવા માગીએ છીએ. અમે જે બ્રાંડનું
ક્રિકેટ રમતા આવ્યા છીએ તેવું....