માર્ગ પરિવહન મંત્રાલયે લાદ્યો નવો નિયમ : ટ્રાન્સપોર્ટરોનો વિરોધ
નવી દિલ્હી, તા.
23 : પ્રવાસી વાહનોને હવે 60 દિવસમાં કમસેકમ એકવાર વાહજ જ્યાં નોંધાયેલું હોય તે રાજ્યમાં
પરત ફરવું પડશે. આવું ન થાય તો તેની સામે દંડની કાર્યવાહી થઈ શકે છે. કેન્દ્રીય માર્ગ
પરિવહન મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા જાહેરનામામાં આ નવી શરત લાગુ કરવામાં આવતાં
ટ્રાન્સપોર્ટરોમાં નારાજગી અને રોષ....