• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

વડા પ્રધાને બાફટા વિજેતા `બૂંગ'ની પ્રશંસા કરી

79મા બાફટા ફિલ્મ એવૉર્ડસના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. મણિપુરી ભાષાની ફિલ્મ બૂંગ બાફટા પુરસ્કાર જીતનારી પ્રથમ ભારતીય ફિલ્મ બની છે. આ સિદ્ધિ મેળવતાં જ બૂંગની ચોતરફ પ્રશંસા થઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ફિલ્મને શુભેચ્છા આપતાં કહ્યું હતું કે, આ મણિપુર માટે આનંદની ક્ષણો છે અને તે....