• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

યુનુસે અંધારામાં રાખ્યો, અલગ કરવા પ્રયાસો કર્યા : બાંગ્લાદેશના પ્રમુખ

ઢાકા, તા. 23 : બાંગ્લાદેશમાં વચગાળાની સરકારનો કાર્યકાળ ખતમ થયા બાદ અને સામાન્ય ચૂંટણી બાદ નવી સરકાર બનતા પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીનનું વલણ બદલાયું છે. આટલા દિવસથી મોહમ્મદ યૂનુસની આગેવાનીમાં ચાલતી વચગાળાની સરકાર ઉપર તેમણે એક પણ સવાલ કર્યો નહોતો. હવે શહાબુદ્દીને કહ્યું છે કે રખેવાળ સરકારના....