બંને ગૃહોમાં મુખ્ય વિપક્ષની સભ્ય સંખ્યા 10 ટકાથી ઓછી
કેતન જાની તરફથી
મુંબઈ, તા.
23 : મહારાષ્ટ્રનાં બંને વિધાનગૃહોના આજથી શરૂ થયેલા અંદાજપત્રક અધિવેશન સમયે બંને
ગૃહોમાં વિપક્ષી નેતા જ નથી. વિરોધ પક્ષો આ બનાવને `લોકશાહી પરના કલંક' ગણાવતા હોવા
છતાં વાસ્તવમાં વિપક્ષો નેતાપદ માટે પૂરતી સભ્ય સંખ્યા ગૃહમાં ધરાવતા નથી. તેથી વિપક્ષી
નેતાપદ માટે વિપક્ષો બંધારણીય જોગવાઇ....