• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

અંતરિક્ષમાં ભારતની વધુ એક છલાંગ

2026માં મોકલશે ડેટા સેન્ટર : ભારતીય કંપની અગ્નિકુલ કોસમોસ અને નીવ ક્લાઉડનું સંયુક્ત મિશન

નવી દિલ્હી, તા. 26 : ભારત હવે અંતરિક્ષ અને એઆઈનાં ક્ષેત્રમાં નવું કદમ ભરવા જઈ રહ્યું છે. ભારતીય સ્પેસ કંપની અગ્નિકુલ કોસમોસ અને એઆઈ ક્લાઉડ કંપની નીવક્લાઉડ મળીને અંતરિક્ષમાં ભારતનું પહેલું એઆઈ ડેટા સેન્ટર મોકલવાની તૈયારી કરી રહ્યા છે. આ ડેટા સેન્ટર પૃથ્વીની નજીકની પરિભ્રમણ કક્ષામાં મૂકવામાં....