• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

ઈન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ મમતા બેનરજીને સોંપો

રાહુલ ગાંધીના નેતૃત્વ સામે સવાલ ઉઠાવતા મણિશંકર ઐયર

નવી દિલ્હી, તા. 23 : વિવાદિત નિવેદનો ફટકારવા માટે જાણીતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે ફરી એકવાર પોતાનાં જ પક્ષની મુશ્કેલીમાં વધારો કરતા રાહુલ ગાંધીના નેતૃત્વ સામે સવાલો ઉઠાવ્યા છે. ઐયરે વિપક્ષના ઈન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ રાહુલનાં બદલે અન્ય કોઈ નેતાને આપવા માટે કહ્યું છે. તેમણે આનાં માટે પશ્ચિમ બંગાળનાં....