સાયન પરિસરના રહેવાસીઓની ફરિયાદ પોલીસ કાને નથી ધરતી
પ્રકાશ બાંભરોલિયા
તરફથી
મુંબઈ, તા.
23 : બૉમ્બે હાઈ કોર્ટે મુંબઈ સહિત રાજ્યભરમાં ધાર્મિક સ્થળો પર મોટા અવાજે લાઉડ સ્પીકર
ન વગાડવાનો આદેશ આપ્યા બાદ ગયા વર્ષે પોલીસે લાઉડ સ્પીકર દૂર કરવાની કાર્યવાહી કરી
હતી. લાઉડ સ્પીકર બંધ થવાથી લોકોએ રાહત અનુભવી હતી. જોકે, રમઝાન મહિનો શરૂ થવાની સાથે
મસ્જિદોમાં ફરી લાઉડ સ્પીકર શરૂ....