• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક કૌભાંડમાં વ્યવસ્થાગત જોખમ જણાતું નથી : આરબીઆઇ

બૅન્કના શૅરમાં 20 ટકાની લૉઅર સર્કિટ 

મુંબઈ, તા. 23 (એજન્સીસ) : આઈડીએફસી ફર્સ્ટ બૅન્ક છેતરપિંડી કેસમાં કોઈ વ્યવસ્થાગત જોખમ જણાતું નહીં હોવાનું દેશની મધ્યસ્થ બૅન્ક રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ)એ સોમવારે જણાવ્યું હતું. નાણાપ્રધાન નિર્મલા સીતારામન સાથે પત્રકાર પરિષદને સંબોધતાં આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે તેઓ....