• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

નામીબિયાને હરાવી ટીમ ઇન્ડિયા સુપર-8 રાઉન્ડ ભણી

નવી દિલ્હી તા. 12 : પહેલા ઇશાન કિશન-હાર્દિક પંડયાની આતશી અર્ધસદી અને બાદમાં બોલરોના સહિયારા પુરૂર્ષાથથી  નામીબિયા સામેના મેચમાં ભારતનો 93 રને શાનદાર વિજય થયો હતો. ભારતના 9 વિકેટે 209 રનના......