• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

ફિફા વર્લ્ડ કપમાંથી ઈટાલી બહાર

મુંબઈ, તા. 1 : ફૂટબૉલની દુનિયામાં એક મોટો અપસેટ થયો છે. કારણ કે ચાર વખતની ચૅમ્પિયન રહી ચૂકેલી ઈટાલીની ટીમ ફિફા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. યુરોપિયન ચૅમ્પિયન હોવા છતાં, ઈટાલી ક્વૉલિફાય થવામાં.....