આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી,
તા. 14 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દાવો કર્યો હતો કે,
કૉન્ગ્રેસ પક્ષ હાલમાં સંસદનાં બંને ગૃહોમાં પસાર થયેલા
વક્ફ કાયદાનો વિરોધ કરી રહ્યો છે, કેમ કે વોટ બૅન્કનો વાઈરસ કરડ્યો છે. તેમણે એમ પણ ઉમેર્યું
હતું કે, દેશના સૌથી જૂના રાજકીય પક્ષ સામાજિક ન્યાય માટેના ડૉ.
બાબાસાહેબ આંબેડકરના વિઝનનો…..