• શનિવાર, 07 માર્ચ, 2026

દિલ્હી ચાલ્યા નીતિશ કુમાર : બિહારમાં હવે ભાજપના મુખ્ય પ્રધાન?

નીતિશની રાજ્યસભામાં ઉમેદવારીથી જેડી-યુમાં નારાજી

નવી દિલ્હી/પટણા, તા. 5 : એક મોટા રાજકીય ઘટનાક્રમમાં બિહારના મુખ્ય પ્રધાન અને જેડી-યુના વડા નીતીશ કુમારે આજે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવતાં બિહારમાં હવે સંભવત: ભાજપનાં નેતૃત્વ હેઠળની સરકારનો માર્ગ મોકળો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નીતીશે ભાજપના નેતાઓને કહ્યું છે કે, તેમના અનુગામી તરીકે….

ઇ-પેપરના નવા શુલ્ક