• શનિવાર, 07 માર્ચ, 2026

અમેરિકી સંસદમાં ઈરાન વિરુદ્ધ યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ ફગાવાયો

રિપબ્લિકન સાંસદોનું ટ્રમ્પના નિર્ણયને સમર્થન

વોશિંગ્ટન, તા. 5 : ઈરાન ઉપર ઈઝરાયલ અને અમેરિકાનું સૈન્ય ઓપરેશન ચાલી રહ્યું છે, અમેરિકાની સેનેટે આ યુદ્ધ સામે આવેલા પ્રસ્તાવને રદ કરી દીધો છે. ઈરાન સામે સૈન્ય કાર્યવાહીને સીમિત કરવા માટે કોંગ્રેસમાં પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે ટ્રમ્પે કોઈપણ બંધારણિય મંજૂરી વિના ઈરાન ઉપર હુમલાનો….

ઇ-પેપરના નવા શુલ્ક