• શનિવાર, 07 માર્ચ, 2026

હોર્મુઝ સ્ટ્રેટ ભારત, મિત્ર દેશો માટે ખુલ્લો : ઈરાન

ઈરાની સેનાનું એલાન અમેરિકા, ઈઝરાયલ અને પશ્ચિમી દેશો માટે બંધ 

નવી દિલ્હી, તા. 5 : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાનના ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોરે એક મોટી ઘોષણા કરી છે. જે ભારત માટે ખુશખબર બની શકે છે. ઈરાને કહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ માત્ર અમેરિકા, ઈઝરાયલ, યુરોપ અને તેના પશ્ચિમી સહયોગી જહાજો માટે જ પુરી રીતે બંધ કરવામાં આવ્યું…..

ઇ-પેપરના નવા શુલ્ક