• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

એ મહિલા છે લારિસા નેરી : બ્રાઝિલિયન મૉડેલે કહ્યું, આ બધું હાસ્યાસ્પદ છે

નવીદિલ્હી,તા.6: કોંગ્રેસનાં સાંસદ અને લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ ઉપર મતદાર યાદીમાં છેડછાડનાં ગંભીર આરોપો લગાવતા આ કોણ છે ? એવું લખીને એક મહિલાની તસ્વીર દેખાડી હતી. આ મહિલા બ્રાઝિલની એક મોડેલ લારિસા નેરી છે અને બેલો હોરિજોન્ટેમાં સલૂન ચલાવે છે. તે પોતાને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પણ…..