• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

ટ્રમ્પની ટેરિફ અમેરિકી સુપ્રીમ કોર્ટની એરણે

દુનિયાના સૌથી મોટા આર્થિક કેસની સુનાવણી શરૂ

વોશિંગ્ટન, તા.6: આખી દુનિયા સામે વેપાર યુદ્ધ છેડીને વૈશ્વિક અર્થવ્યવસ્થાનને જોખમમાં મૂકનાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ મુદ્દે અમેરિકાની સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. આ કેસને છેલ્લા અનેક વર્ષોમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટ સમક્ષ આવેલો સૌથી મહત્ત્વનો આર્થિક કેસ માનવામાં…..