ધરપકડ ન થાય તો ગેરહાજરીમાં પણ એનઆઈએ કોર્ટમાં ખટલો ચલાવવાનો માર્ગ મોકળો
નવી દિલ્હી, તા. 14: જમ્મુની વિશેષ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) કોર્ટે
પહલગામ આતંકી હુમલાનાં કેસમાં પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનાં વડા અને
વૈશ્વિક આતંકવાદી હાફિઝ સઈદ વિરુદ્ધ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કર્યુ છે. તાજેતરમાં
એનઆઈએ દ્વારા કોર્ટમાં એક પૂરક ચાર્જશીટ.....