• મંગળવાર, 21 જુલાઈ, 2026

રશિયન ગુપ્ત વિમાનમાં ખામેનેઈ ચીન પહોંચ્યા?

અમેરિકા નિશાન બનાવે તેવી દહેશત કે પછી ઘાયલ મોઝતબા સારવાર માટે બીજિંગ સ્થળાંતરિત ! : અનેક અટકળો

નવી દિલ્હી, તા.14: અમેરિકા સામેનું ઘર્ષણ હવે આરપારનાં રણમેદાનમાં ફેરવાઈ જાય તે પહેલા ઈરાનનાં પૂર્વ સર્વોચ્ચ નેતા અને પોતાનાં પિતા અયાતુલ્લા અલી ખામેની જેવી જીવનું જોખમ ખેડી લેવાની કોઈ ભૂલ કરવાનાં બદલે અગમચેતી રાખીને મોઝતબા ખામેની રશિયાનાં એક અતિસુરક્ષિત અને ગુપ્ત વિમાન ટીયુ-214યુ મારફત....