• મંગળવાર, 21 જુલાઈ, 2026

હીટવેવ બની ડેથવેવ : યુરોપમાં 10 હજારનાં મૃત્યુ !

ભીષણ ગરમીનાં કારણે મૃત્યુઆંક વધ્યાનું તારણ

નવીદિલ્હી, તા.14: આ વખતે જૂનનાં અંત ભાગમાં યુરોપમાં પડેલી અસાધારણ અને દઝાડતી ગરમી ધારણાંથી ભયાનક રીતે વધુ ઘાતક પુરવાર થઈ છે. આ ભીષણ ગરમીની સીધી અસર મૃત્યુઆંકમાં દેખાઈ છે. 22થી 28 જૂન દરમિયાન યુરોપના 27 દેશોમાં 10,650 મૃત્યુ નોંધાયા હતા. તેમાં 9,000થી વધુ મૃત્યુ 65 વર્ષ કે તેથી વધુ વયના.....