§ પ્રાપ્તિની કામગીરી આંધ્ર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગણામાં શરૂ થઈ
નવી દિલ્હી, તા. 14 (એજન્સીસ)
: કેન્દ્ર સરકારે મહત્ત્વના કઠોળ ઉત્પાદક રાજ્યોમાંથી તુવેરની પ્રાપ્તિ વધારી છે. આ
લઘુતમ ટેકાના ભાવે 100 ટકા તુવેર, અડદ અને મસૂરની ઊપજ ખરીદી લેવાની કટિબદ્ધતાના ભાગરૂપે
છે.....