અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ,તા.17 : વૈશ્વિક બજારમાં સોનાના ભાવ મક્કમ રહ્યા હતા. અમેરિકી ફેડરલ રિઝર્વની બેઠક મંગળવારથી શરૂ થઇ છે અને બુધવારે તેના પરિણામ આવે ત્યાં સુધી રાહ જોવાના મૂડમાં રોકાણકારો જોવા મળ્યા હતા. બીજી તરફ ઇઝરાયલ અને ઇરાન વચ્ચે સંઘર્ષ.....