• શુક્રવાર, 20 જૂન, 2025

યુએસ ફેડરલ રિઝર્વે ધિરાણદર યથાવત્ રાખ્યા

વૉંિશંગ્ટન, તા. 19 (એજન્સીસ) : અમેરિકાના અર્થતંત્રમાં મંદીની અસર હજી શરૂ થઈ હોવાથી યુએસ ફેડરલ રિઝર્વે ધિરાણદરોમાં કોઈ ફેરફાર કર્યા નહોતા અને તેને 4.25થી 4.50 ટકાના દરે જાળવી રાખ્યા હતા અને આ કૅલેન્ડર વર્ષ દરમિયાન બે દર ઘટાડા સંભવ હોવાનો સંકેત ફેડરલ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ