• ગુરુવાર, 17 જુલાઈ, 2025

ડૉલર નબળો પડતાં સોનું નજીવું વધ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 16 : ડોલર નરમ પડતાં સોનામાં સુધારો જોવા મળ્યો હતો. ન્યૂયોર્ક સોનું 3341 ડોલરના સ્તરે ચાલી રહ્યું હતુ. રોકાણકારો હજુ અમેરિકા અને વિવિધ દેશો વચ્ચે ટેરિફ મામલે કેવી જાહેરાત થાય છે તે અંગે સ્પષ્ટતાની રાહ....

ઇ-પેપરના નવા શુલ્ક