• ગુરુવાર, 17 જુલાઈ, 2025

જૉ રૂટ ફરી નંબરવન બેટર : આઠમીવાર ટોચે પહોંચ્યો

દુબઇ, તા.16 : આઇસીસી ટેસ્ટ બેટિંગ ક્રમાંકમાં તખ્તાપલટ થયું છે. ઇંગ્લેન્ડના અનુભવી બેટધર જો રૂટે ફરી એકવાર ટોચનું સ્થાન હાંસલ કરી લીધું છે. લોર્ડસ ટેસ્ટમાં રૂટે 104 અને 40 રનની ઇનિંગ......

ઇ-પેપરના નવા શુલ્ક