મિડકૅપ-સ્મોલકૅપ શૅરોમાં બમણો સુધારો
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : દેશમાં રિટેલ ફુગાવો 6 વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચતા, અગાઉ સતત ચાર સત્રમાં ઘટેલું બજાર મંગળવારે વધ્યું હતું. સેન્સેક્ષ 317.45 પૉઈન્ટ્સ (0.39 ટકા) વધીને 82,570.91 પૉઈન્ટસ ઉપર બંધ....