• બુધવાર, 16 જુલાઈ, 2025

કબીર ખાનની વેબ સિરીઝ ‘રંગીન’ પ્રાઈમ વીડિયો પર

કબીર ખાન અને રંજન કપૂર નિર્મિત વેબ સિરીઝ રંગીન પ્રાઈમ વીડિયો પર પચીસમી જુલાઈએ આવશે. આ સિરીઝના લેખક અમરદીપ ગલસેન અને અમિર રિઝની તથા દિગ્દર્શક કોપાલ નૈથાની અને પ્રાંજલ.... 

ઇ-પેપરના નવા શુલ્ક