• બુધવાર, 16 જુલાઈ, 2025

ભાવિ પત્ની પ્રેમી સાથે ભાગી ગઈ હોવાનું વ્હૉટ્સઍપ સ્ટેટસ મૂકનારા યુવાનની મારપીટ

મુંબઈ, તા. 15 : સોશિયલ મીડિયામાં નાની-મામૂલી બાબતો પરથી વિવાદ થતા હોવાનું ઘણીવાર જોવા મળે છે. ફેસબુક કે વ્હૉટ્ઍપ સ્ટેટસ પરથી ઝઘડા થયાની ઘણી ઘટના બની છે. આવી એક ઘટના ધારાશિવમાં....

ઇ-પેપરના નવા શુલ્ક