• બુધવાર, 16 જુલાઈ, 2025

રાષ્ટ્રવાદી (શરદ પવાર)ના નવા પ્રદેશાધ્યક્ષ શિંદેની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં કસોટી

કેતન જાની તરફથી

મુંબઈ, તા. 15 : રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (શરદ પવાર)ના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ જયંત પાટીલના અનુગામી તરીકે શશિકાંત શિંદેની વરણી થઈ છે. ગત દસમી જૂને પક્ષના સ્થાપના દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં જયંત પાટીલે.....

ઇ-પેપરના નવા શુલ્ક