• બુધવાર, 16 જુલાઈ, 2025

પોર્શે કાર અકસ્માત મામલો : 17 વર્ષીય સગીર આરોપીનો કેસ બાળ ન્યાય કાયદા હેઠળ ચલાવાશે

જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે વયસ્ક પ્રમાણે કેસ ચલાવવાની માગણી ફગાવી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 15 : પુણેમાં ગયા વર્ષે 19 મેએ કલ્યાણીનગરમાં ચિક્કાર દારૂ પીઈ પાંચ કરોડની પોર્શે કાર ચલાવી બે એન્જિનિયરને કચડવાની ચોંકાવનારી ઘટના બની હતી. આરોપી 17 વર્ષનો હતો, પણ તેણે અત્યંત બેદરકારીથી કાર.....

ઇ-પેપરના નવા શુલ્ક