• ગુરુવાર, 17 જુલાઈ, 2025

પગાર મુદ્દે થયેલા ઝઘડામાં સિક્યોરિટી ગાર્ડ પર કોયતાથી હુમલો

મુંબઈ, તા. 16 : બાકી પગારના મુદ્દે થયેલા ઝઘડાના પગલે કાંદિવલીની બિલ્ડિંગના સિક્યોરિટી ગાર્ડ પર તેના જ ભૂતપૂર્વ સાથી સિક્યોરિટી ગાર્ડે કોયતાથી હુમલો કર્યાની ઘટના રવિવારે બની હતી. ઘટનામાં ગંભીર રીતે જખમી....

ઇ-પેપરના નવા શુલ્ક