• ગુરુવાર, 17 જુલાઈ, 2025

ઈઝરાયલનો સીરિયાના સંરક્ષણ મંત્રાલય પર હવાઈ હુમલો

તેલ અવીવ, તા. 16 : ગાઝામાં  હમાસ અને લેબનાનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ યુદ્ધ વચ્ચે ઈઝરાયલની સેનાએ સીરિયા પર હુમલા વધાર્યા છે. બુધવારે ઈઝરાયલે સીરિયાની રાજધાની દમિશ્કમાં ઓછામાં ઓછા બે ડ્રોન વડે હુમલો.....

ઇ-પેપરના નવા શુલ્ક