• ગુરુવાર, 17 જુલાઈ, 2025

ઉદ્ધવ શાસક પક્ષની પાટલી ઉપર આવવાનો વિચાર કરી શકે છે, તેની વાત અલગ રીતે કરશું : મુખ્ય પ્રધાન

‘ફડણવીસ પ્રમાણે હું પાછો આવીશ પણ કયાંથી એ પૂછશો નહીં’

કેતન જાની તરફથી

મુંબઈ, તા. 16 : ઉદ્ધવજી ઠાકરે હવે વર્ષ 2029 સુધી કંઈ કરવા જેવું નથી. અમારે વિરોધ પક્ષની પાટલી ઉપર બેસવું પડે એવો સ્કોપ નથી, પરંતુ તમારે અમારા શાસક પક્ષની પાટલી ઉપર આવવાનો અવકાશ છે તે વિશે અલગ.....

ઇ-પેપરના નવા શુલ્ક