• શનિવાર, 18 ઑક્ટોબર, 2025

વિપ્રોનો એકત્રિત ચોખ્ખો નફો 1.2 ટકા વધી રૂા. 3246 કરોડ થયો

મુંબઈ, તા. 16 (એજન્સીસ) : નાણાવર્ષ 2025-26ના સપ્ટેમ્બરમાં પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં આઈટી ક્ષેત્રની અગ્રણી કંપની વિપ્રો લિમિટેડનો એકત્રિત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 1.2 ટકા વધી રૂા. 3246 કરોડનો થયો હતો. જોકે, માર્કેટ નિષ્ણાતોએ કંપનીનો નફો......

ઇ-પેપરના નવા શુલ્ક