• બુધવાર, 22 મે, 2024

ભિડુનો દુરુપયોગ થતાં જેકી શ્રોફની હાઈ કોર્ટમાં ધા  

બૉલીવૂડ અભિનેતા જેકી શ્રોફે તેમની પર્સનાલિટી અને પબ્લિક રાઈટ્સની સુરક્ષા માટે દિલ્હી હાઈ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. તેમણે પોતાના અવાજ, નામ અને છબીનો ઉપયોગ તેમની મંજૂરી વગર કમર્શિયલી ઉપયોગ કરી શકાય નહીં તે અંગે જેકી શ્રોફે અરજી કરી હતી. નોંધનીય છે કે મેગાસ્ટાર અમિતાભ બચ્ચને તેમનો અવાજ અને....

ઇ-પેપરના નવા શુલ્ક