સની દેઓલ અભિનિત ફિલ્મ જાટ બૉક્સ અૉફિસ પર ધારી અસર પાડી શકી નથી. આમ છતાં જાટ-2ની જાહેરાત કરવામાં આવી છે. મહત્ત્વની વાત એ છે કે જાટ ફિલ્મે રજૂ થયાના પહેલા દિવસથી જ ખાસ કમાણી કરી નથી. છતાં મેકર્સે તેની સિકવલને લીલી ઝંડી દેખાડી દીધી છે. આનો અર્થ એ થયો કે મેકર્સને.......