દાયકાઓ બાદ બે મહાનાયક રજનીકાંત અને કમલ હાસન ફરી એકસાથે જોવા મળશે. કમલે સોશિયલ મીડિયા પર રજનીકાંત સાથે ફોટો શૅર કરીને આ સમાચાર જણાવ્યા હતા. તેમની ફિલ્મનું નામ થલાઈવા 173 છે. કમલે લખ્યું છે, હવાની જેમ, વરસાદની જેમ, નદીની જેમ, ચાલો નાહીએ, આનંદ લઈએ, જીવીએ, સુપર સ્ટાર રજનીકાંત…..