• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

સોનુ નિગમની `સતરંગી રે ઈન્ડિયા' ટૂર

પાર્શ્વગાયક સોનુ નિગમની ભારતનાં સાત શહેરોની મ્યુઝિક ટૂર સતરંગી રેની શરૂઆત નવમી નવેમ્બરે મુંબઈથી થશે. ત્યાર બાદ 29મી નવેમ્બરે હૈદરાબાદ, છઠ્ઠી ડિસેમ્બરે કોલકાતા, 21મી ડિસેમ્બરે અમદાવાદ, 10મી જાન્યુઆરીએ પુણે, 23મી જાન્યુઆરીએ શિલોંગ અને 28મી માર્ચે દિલ્હી-એનસીઆરમાં કાયક્રમ છે. આ કાર્યક્રમમાં નામ સતરંગી અનુસાર…..