પૃથ્વી ઉપર માણસો જેટલો અધિકાર પશુપંખીઓનો છે : સર્વોચ્ચ અદાલત
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ,
તા. 14 : પશુ-પક્ષીઓને ખુલ્લી જગ્યાએ ખવડાવવા સામે પાલિકાએ 500 રૂપિયા દંડની જોગવાઈ કરી છે. કબૂતર,
શ્વાન, બિલાડી અને ગાયોને જાહેર સ્થળે ખાવાનું નાખવાથી અન્યોને
તકલીફ થાય તો આર્થિક દંડ ફટકારવામાં આવશે. પાલિકાના ઘનકચરા વિભાગની નવી
નિયમાવલીમાં આ જોગવાઈ કાયમ રાખવામાં…..