• શનિવાર, 17 મે, 2025

જન્મભૂમિ-વ્યાપાર અને કચ્છ કૉર્પોરેટ ફોરમના ઉપક્રમે આજે મુંબઈમાં

વ્યાપાર વિષયક સેમિનાર

‘ફ્લરિશ ઓર વેનિશ’ વિષય પર બસેશ ગાલા આપશે ઉપયોગી માર્ગદર્શન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 25 : વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રે ઊભા થતા અવસર, સર્જાતી તકો સહિતના અગત્યના મુદ્દાઓ ઉપર વિવિધ પ્રકારના કાર્યક્રમો - પરિસંવાદનું આયોજન કરતી સંસ્થા ‘કચ્છ કૉર્પોરેટ ફોરમ’ અને ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે દાયકાઓથી એક પરંપરા સર્જનાર વર્તમાનપત્રો ‘જન્મભૂમિ’ અને ‘વ્યાપારં સંયુક્ત રીતે.....