• રવિવાર, 18 મે, 2025

મુંબઈ શૅરબજાર અને નેશનલ સ્ટૉક એક્સ્ચેન્જે વિદેશમાંથી વેબસાઇટની એક્સેસ પર પ્રતિબંધ મૂક્યો

§  સાયબર એટેકની શક્યતા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 : ભારતના બે અગ્રણી શૅરબજાર મુંબઈ શૅરબજાર (બીએસઈ) અને નેશનલ સ્ટૉક એક્સસ્ચેન્જ (એનએસઈ)એ વિદેશોમાંથી આ બન્ને શૅરબજારની વેબસાઇટ એક્સેસ પર પ્રતિબંધ મૂક્યો છે. પ્રાપ્ત થતી વિગત મુજબ છેલ્લા કેટલાક દિવસોમાં અસંખ્ય સાયબર એટેક ડિટેક્ટ કરવામાં આવ્યા હતા એને પગલે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો.....