મુંબઈ, તા. 7 : શહેરની આર્થિક અપરાધ શાખા (ઇઓડબ્લ્યુ)એ એક બાંધકામ કંપનીમાં ડિરેક્ટર રહેલાં પતિ-પત્ની સામે એક જ ફ્લૅટ અનેક ખરીદનારાઓને વેચવા અને આમ તેમની સાથે છેતરપિંડી કરવા બદલ ગુનો નોંધ્યો હતો. આ દંપતી પર વડાલામાં પ્રોજેક્ટ પૂરો ન કરવાનો અને ખરીદદારો પાસેથી લગભગ 100 કરોડ રૂપિયા વસૂલવાનો….