• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

મધ્ય પ્રદેશથી મુંબઈ લવાઈ રહેલા બે કરોડના ડ્રગ્સ સાથે ચારની ધરપકડ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 :  થાણેની એન્ટિ-નાર્કોટિક્સ સેલએ ચાર કથિત ડ્રગ તસ્કરોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 1.716 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે રૂા. 2.14 કરોડ જેટલી આંકવામાં આવી છે. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે આ ડ્રગ્સ મધ્ય પ્રદેશના મંદસૌર વિસ્તારમાંથી….