• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

મહારાષ્ટ્રમાં 2021થી સાયબર ફ્રૉડ કેસોમાં 80 ટકાનો વધારો નોંધાયો

મુંબઈ, તા. 20 : મહારાષ્ટ્રમાં સાયબર નાણાકીય ફ્રોડની ફરિયાદોમાં 2021થી 2025 દરમિયાન 79.50 ટકાનો વધારો થયો છે, જે સમગ્ર રાજ્યમાં અૉનલાઇન ગુનામાં વિસ્ફોટક વધારો દર્શાવે છે. મહારાષ્ટ્ર રાજ્ય સાયબર......